પોતાનો પરિચય આપતા જણાવે છે કે, મેઁ અમદાવાદમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું, ત્યારબાદ ફેમિલીને એક્ટિંગનાં ફિલ્ડમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી, ત્યારે મારા ફેમિલીએ ખૂબ જ પોઝીટીવ એપ્રોચ સાથે જણાવ્યું કે, ‘તો તારે મુંબઇ શિફ્ટ થવું જોઈએ’, એટલે હું મુંબઇ શિફ્ટ થઈ. પોતાની કારકિર્દીની શરૂઆત વિશે જણાવે છે કે, હું કૉલેજમાં હતી ત્યારે નાટકોમાં ભાગ લેતી […]
Category: Interviews
Interview-style content with experts and notable figures
એક રિયલ એસ્ટેટ કંપનીમાં માર્કેટીંગ હેડ તરીકે જોબ કરતા હતાં વૈશલ શાહ
વૈશલ શાહ આ નામ ગુજરાતી સિનેમામાં પ્રોડ્યુસર તરીકે ખુબ જાણીતું છે. વૈશલભાઇનો જન્મ અમદાવાદમાં થયો છે અને તેમણે બિ.કોમ અને માસ કોમ્યુનીકેશનનો અભ્યાસ કર્યો છે. ગુજરાતી સિનેમાની જ્યારે નવી ઇનિંગની શરૂઆત થઇ તેમાં વૈશલભાઇનું ઘણું યોગદાન રહ્યું છે તેમની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો આવી ચુકી છે. ૨૦૧૪માં આવેલી ‘છેલ્લો દિવસ’ તેમની પહેલી ફિલ્મ હતી અને […]
ગુજરાતી સિનેમામાં સફળ ડિરેક્ટરની ભુમિકા ભજવી રહ્યા છે વિજયગિરી બાવા
ગુજરાતી સિનેમા જગતમાં ‘મોન્ટુની બિટ્ટુ’ નામથી હવે કોઈ અજાણ નથી. અને તાજેતરમાં ‘૨૧મું ટિફીન’ આ નામ પણ એટલુ ગુંજતુ થયું છે. ગુજરાતી ફિલ્મોમાં નવા વિષય સાથે આવેલી અને સાત સાત અઠવાડિયા સુધી નોન સ્ટોપ થિયટરમાં પ્રેક્ષકોને લઈ આવતી આ ફિલ્મે એક નવો જ રેકોર્ડ જાણે સ્થાપ્યો છે. તમે આ ફિલ્મ વિષે ઘણું જાણતા હશો, પણ […]
દર્શકોને હવે સ્ક્રિપ્ટ, હીરો, હીરોઈન, લોકેશન, મ્યુઝિક, એડિટીંગ બધુ જ સારું જોઇએ છે : સન્ની સુરાની
ફિલ્મ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે ફિલ્મ મેકર્સને દર્શકોની નાડ પારખરા આવડવું હોય. દર્શકોના રસરુચિને ધ્યાનમાં રાખીને જે ફિલ્મો બનાવવામાં આવી છે તે સફળતાના શિખરો સર કરતી સાબિત થઈ છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. ધીમે ધીમે ફરીથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેઠી થઈ રહી હોય તેમ […]
એક્ટર, રાઇટર અને સતત નવી ચેલેન્જ સ્વીકારતું વ્યક્તિત્વ એટલે આર જે ધ્વનિત
સામાજીક ઘરોબો ધરાવતાં ઉત્સાહી આરજે તરીકે અને ક્રિએટીવિટી માટે લોકો તેમને સાંભળે છે, ધ્વનિત છેલ્લાં પંદર વર્ષથી આ ફિલ્ડમાં સતત લોકપ્રિય રહ્યા છે. રેડીયોનાં અનુભવ વિષે જણાવતાં તેઓ કહે છે કે રેડીયો એનો દમામ લઇને આવ્યો હતો પરંતુ હાલ મનોરંજન માટે લોકો પાસે અનેક ઓપ્શન હાથવગા ઉપલબ્ધ હોવાથી પહેલા જેવો ક્રેઝ નથી રહ્યો અને ધીમે […]
મે મારી ક્ષમતા જેટલું કામ નથી કર્યું, મારે હજૂ હોલિવુડમાં કામ કરવાનું બાકી છે : અરવિંદ વેગડાનો સહજ સ્વીકાર
સ્ટેજ પરથી લોકોના તન મનને ડોલાવતા સીંગર અરવિંદ વેગડાને એક સમયે સ્ટેજ ઉપર જવામાં પણ ખૂબ ડર લાગતો હતો. તમે બિલકુલ સાચું વાંચી રહ્યાં છો. આ વાત કોઈએ કહેલી કે સાંભડેલી નથી પરંતુ ધ ફુટેજ સાથે અરવિંદ વેગડાએ પોતાની વાતચિત દરમિયાન જણાવેલી વાત છે. પોતાની ગાયકી, જુદી જ સ્ટાઈલ અને અનોખી ફેશનથી ચાહકોના દિલમાં સ્થાન […]
વડોદરામાં એક ખુબ જ મોટી ડાંન્સ સ્કુલ ખોલવા ઇચ્છું છું: પ્રિન્સ ગુપ્તા
પ્રિન્સ ગુપ્તા ડાન્સર અને તરીકે એક એવું નામ જે દેશ અને દુનિયામાં ખુબ જ જાણીતું બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રિન્સનો જન્મ વડોદરામાં થયો છે. તેમણે આર્ટ્સમાં કોલેજનાં બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પરિવારમાં તેઓ ત્રણ ભાઇઓમા સૌથી મોટા છે. ખુબ જ નાની વયે ખુબ મોટી સફળતાઓ પ્રિન્સ એ મેળવી છે. […]
નવી પેઢીનાં કલાકારો માટે અનુભવોનુ ભાથું છે હિતેન કુમાર
પચ્ચીસ વર્ષ બાદ પણ આજે ગુજરાતી ઘરમાં ‘દેશરે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મનું ગીત કે ડાયલોગ સાંભળવા મળે છે. અઢી દાયકા પહેલા જ્યારે લાખ રૂપિયાની ખૂબ મોટી કિંમત હતી ત્યારે એક ગુજરાતી ફિલ્મ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી એક નવો જ રેકોર્ડ બનાવે અને દર્શકોના દિલો ઉપર રાજ કરે એવી અનેક રેકોર્ડ સર્જનાર ફિલ્મના હીરો હિતેનકુમાર […]
મે ‘લવની ભવાઇ’ કરી ત્યાં સુધી એ નક્કી નહોતું કે હું એક્ટિંગ કરીશ: આરોહી પટેલ
બચપણથી જ જેમણે ફિલ્મ જગતને ખુબ નજીકથી જોયું છે એવા આરોહી પટેલને આજે સૌ કોઇ ખુબ સારી રીતે જાણે છે. લવની ભવાઇ અને ચાલ જીવી લઇએ જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી આરોહીનો જન્મ અમદાવાદમાં જ થયો છે. તેમણે માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. આરોહી કહે છે મને બચપણથી જ એ માહોલ મળ્યો છે જેથી […]
ગુજરાતી સિનેમાનાં વેલ ટ્રેઇન અને ટ્રેન્ડ સેટર ડિરેક્ટર અભિષેક જૈન
ગુજરાતી સિનેમાનાં નવા અધ્યાયની વાત આવે એટલે અભિષેક જૈનનું નામ અવશ્ય યાદ આવે. ગુજરાતી ફિલ્મોને નવા સ્વરૂપે લઇ જવામાં અભિષેક જૈનનો ફાળો અગત્યનો છે તેવું કહેવામાં કોઇ અતિશિયોક્તી નથી. અને ગુજરાતી એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઓટીટી પ્લેટફોર્મ પર લઇ જવામાં પણ તેઓ અગ્રેસર ભુમિકા ભજવી રહ્યા છે, જ્યાં તેઓ તાજેતરમાં ખુશી એડવર્ટાઇઝ સાથે મળીને ‘ઓહો’ ગુજરાતી એપ […]