Search the Footage

The Latest

સાઉથની ફિલ્મોથી  કારકિર્દીની શરૂઆત  કરનાર એક્ટ્રેસ અવની મોદી

Writter - Bhupen Vala

પોતાનો પરિચય આપતા જણાવે છે કે, મેઁ અમદાવાદમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું, ત્યારબાદ  ફેમિલીને એક્ટિંગનાં ફિલ્ડમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી, ત્યારે મારા ફેમિલીએ ખૂબ જ પોઝીટીવ એપ્રોચ સાથે જણાવ્યું કે, ‘તો તારે મુંબઇ શિફ્ટ થવું જોઈએ’, એટલે હું મુંબઇ શિફ્ટ થઈ.   પોતાની કારકિર્દીની શરૂઆત વિશે જણાવે છે કે, હું કૉલેજમાં હતી ત્યારે  નાટકોમાં ભાગ લેતી […]

View Post

સંગીત એ સાધના છે : ઉર્વશી રાદડીયા

Writter - Bhupen Vala

ઉર્વશી રાદડીયા ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ખુબ જ જાણીતું નામ છે. તેઓ ફોક સિંગર અને ક્લાસિકલ સિંગર તરીકે ઘણા વર્ષોથી ગુજરાતી કલા જગતને મોહિત કરતાં રહ્યાં છે તેમની ગાયકીને ગુજરાતની સંગીત પ્રિય જનતાએ ભારો ભાર વધાવી છે. ગુજરાતી ગાયકોમાં મોખરેનાં કલાકારોમાં તેમનું સ્થાન ખુબ જ લોકપ્રિય રહ્યું છે. ઘણા વર્ષોની તેમની સંગીત સાધના વિશે ધ ફૂટેજ […]

View Post

એક રિયલ એસ્ટેટ કંપનીમાં માર્કેટીંગ હેડ તરીકે જોબ કરતા હતાં વૈશલ શાહ

Writter - Bhupen Vala

વૈશલ શાહ આ નામ ગુજરાતી સિનેમામાં પ્રોડ્યુસર તરીકે ખુબ જાણીતું છે. વૈશલભાઇનો જન્મ અમદાવાદમાં થયો છે અને તેમણે બિ.કોમ અને માસ કોમ્યુનીકેશનનો અભ્યાસ કર્યો છે. ગુજરાતી સિનેમાની જ્યારે નવી ઇનિંગની શરૂઆત થઇ તેમાં વૈશલભાઇનું ઘણું યોગદાન રહ્યું છે તેમની અત્યાર સુધીમાં પાંચ ફિલ્મો આવી ચુકી છે. ૨૦૧૪માં આવેલી ‘છેલ્લો દિવસ’ તેમની પહેલી ફિલ્મ હતી અને […]

View Post