ફિલ્મ ત્યારે જ સફળ થઈ શકે જ્યારે ફિલ્મ મેકર્સને દર્શકોની નાડ પારખરા આવડવું હોય. દર્શકોના રસરુચિને ધ્યાનમાં રાખીને જે ફિલ્મો બનાવવામાં આવી છે તે સફળતાના શિખરો સર કરતી સાબિત થઈ છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ફિલ્મો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. ધીમે ધીમે ફરીથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેઠી થઈ રહી હોય તેમ […]
Author: admin
“ઇન્ટરનેશનલ મિસ ઈન્ડિયા” ફસ્ટ રનર્સ અપ કેયા વાઝા
કેયા વાઝા પોતાના પરિચયમાં જણાવે છે કે, મારા મમ્મી પ્રિન્સિપાલ પદેથી અને પિતા આર્મીમાંથી રિટાયર્ડ થયાં છે અને નાનો ભાઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે. માધ્યમિક શિક્ષણ ભિલોડામાં લઇને આગળ બીએસસી સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં પૂર્ણ કર્યો છે. મોડેલિંગમાં આવવાનું કારણ એ હતું કે, મને બાળપણથી આ ફિલ્ડમાં કામ કરવાનો શોખ હતો. અમદાવાદ આવ્યા પછી આ ફિલ્ડ અંગે વધારે માહિતી […]
મોડેલિંગ કરીયરમાં સફળતા મેળવવા ઉંમર બાધક બનતી નથી : ધર્મિકા દવે
24 વર્ષની ઉંમરે પોતાનું મોડેલિંગ કરીયર શરૂ કરનાર અને ત્રણ વર્ષ જેવા ટુંકા ગાળામા સફળ મોડેલ તરીકે ઉભરી આવનાર મોડેલ ધર્મિકા દવે ધ ફુટેજ સાથેની મુલાકાતમાં ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રી અને પોતાના અનુભવો વિશે જણાવે છે. ધર્મિકાના જ શબ્દોમાં તેમની સફર વિશે જાણવું તેમના ચાહકોને જરૂર ગમશે. એક પ્રભાવશાળી મોડેલ અને એક ઉમદા વ્યક્તિત્વ એવા […]
મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો: ચાર્મી જાની
ચાર્મી જાનીએ ધ ફૂટેજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું 12 વર્ષની હતી ત્યારથી મારે એક્ટર બનવું હતું. શરૂઆતનો સંઘર્ષ ઘરથી જ શરૂ થયો હતો. કદાચ ગુજરાતમાં હજુ પણ ફેશન અને ફિલ્મ માટે લોકો થોડા નકારાત્મક વિચારો ધરાવે છે. મારું એજ્યુકેશન અમદાવાદમાં થયેલું. સ્કૂલ અને કોલેજ દરમિયાન મે એક્ટર બનવાનું જ સપનુ જોયેલું, પરંતુ […]
એક્ટર, રાઇટર અને સતત નવી ચેલેન્જ સ્વીકારતું વ્યક્તિત્વ એટલે આર જે ધ્વનિત
સામાજીક ઘરોબો ધરાવતાં ઉત્સાહી આરજે તરીકે અને ક્રિએટીવિટી માટે લોકો તેમને સાંભળે છે, ધ્વનિત છેલ્લાં પંદર વર્ષથી આ ફિલ્ડમાં સતત લોકપ્રિય રહ્યા છે. રેડીયોનાં અનુભવ વિષે જણાવતાં તેઓ કહે છે કે રેડીયો એનો દમામ લઇને આવ્યો હતો પરંતુ હાલ મનોરંજન માટે લોકો પાસે અનેક ઓપ્શન હાથવગા ઉપલબ્ધ હોવાથી પહેલા જેવો ક્રેઝ નથી રહ્યો અને ધીમે […]
મે મારી ક્ષમતા જેટલું કામ નથી કર્યું, મારે હજૂ હોલિવુડમાં કામ કરવાનું બાકી છે : અરવિંદ વેગડાનો સહજ સ્વીકાર
સ્ટેજ પરથી લોકોના તન મનને ડોલાવતા સીંગર અરવિંદ વેગડાને એક સમયે સ્ટેજ ઉપર જવામાં પણ ખૂબ ડર લાગતો હતો. તમે બિલકુલ સાચું વાંચી રહ્યાં છો. આ વાત કોઈએ કહેલી કે સાંભડેલી નથી પરંતુ ધ ફુટેજ સાથે અરવિંદ વેગડાએ પોતાની વાતચિત દરમિયાન જણાવેલી વાત છે. પોતાની ગાયકી, જુદી જ સ્ટાઈલ અને અનોખી ફેશનથી ચાહકોના દિલમાં સ્થાન […]
ફેશન ઈન્ડસ્ટ્રીમાં અનેક પડકારો છે પરંતુ એક છોકરી તરીકે હાર માનવી નહીં : વૈભવી શાહ
વડોદરામાં એક ખુબ જ મોટી ડાંન્સ સ્કુલ ખોલવા ઇચ્છું છું: પ્રિન્સ ગુપ્તા
પ્રિન્સ ગુપ્તા ડાન્સર અને તરીકે એક એવું નામ જે દેશ અને દુનિયામાં ખુબ જ જાણીતું બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે, પ્રિન્સનો જન્મ વડોદરામાં થયો છે. તેમણે આર્ટ્સમાં કોલેજનાં બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. પરિવારમાં તેઓ ત્રણ ભાઇઓમા સૌથી મોટા છે. ખુબ જ નાની વયે ખુબ મોટી સફળતાઓ પ્રિન્સ એ મેળવી છે. […]
નવી પેઢીનાં કલાકારો માટે અનુભવોનુ ભાથું છે હિતેન કુમાર
પચ્ચીસ વર્ષ બાદ પણ આજે ગુજરાતી ઘરમાં ‘દેશરે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મનું ગીત કે ડાયલોગ સાંભળવા મળે છે. અઢી દાયકા પહેલા જ્યારે લાખ રૂપિયાની ખૂબ મોટી કિંમત હતી ત્યારે એક ગુજરાતી ફિલ્મ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી એક નવો જ રેકોર્ડ બનાવે અને દર્શકોના દિલો ઉપર રાજ કરે એવી અનેક રેકોર્ડ સર્જનાર ફિલ્મના હીરો હિતેનકુમાર […]
મે ‘લવની ભવાઇ’ કરી ત્યાં સુધી એ નક્કી નહોતું કે હું એક્ટિંગ કરીશ: આરોહી પટેલ
બચપણથી જ જેમણે ફિલ્મ જગતને ખુબ નજીકથી જોયું છે એવા આરોહી પટેલને આજે સૌ કોઇ ખુબ સારી રીતે જાણે છે. લવની ભવાઇ અને ચાલ જીવી લઇએ જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી આરોહીનો જન્મ અમદાવાદમાં જ થયો છે. તેમણે માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. આરોહી કહે છે મને બચપણથી જ એ માહોલ મળ્યો છે જેથી […]